તમને પાર્ટનર સાથે લગ્ન બાદ સારો ટાઈમ સ્પેન્ડ કરવા મળે છે. માતા-પિતા બનવાની રોમાંચક યાત્રા શરૂ કરતા પહેલા એકબીજા સાથે કેટલાંય વેકેશન માણવાની મજા આવે છે. બાળકોના જન્મ બાદ આ બધામાં થોડા રિસ્ટ્રિક્શન આવી જાય તે સ્વાભાવિક છે. લગ્ન પછી દરેક કપલને ઘરમાં એક નાનકડા મહેમાનની ઈચ્છા હોય છે.
દરેક લોકોની ઈચ્છતા હોય છે કે, એમના જીવનમાં આવનારું બાળક ફિઝીકલી રીતે અને મેન્ટલી રીતે સ્ટ્રોંગ બને, સ્ત્રીઓ મેચ્યોર હોવાથી પોતાની જાતને પણ સારી રીતે સમજી શકે છે. એટલા માટે તે બાળ ઉછેર પણ સારો કરી શકે છે. સામાન્ય રીતે માસિકસ્રાવ નિયમિત શરૂ થયા બાદ દરેક સ્ત્રીના શરીરમાંથી દર મહિને અંડાશયમાંથી બીજ બનીને છૂટું પડે છે.
જો આ સમયગાળા દરમિયાન શારી-રિક સં-બંધ બનાવવામાં આવે તો શુક્રાણુ ગર્ભશય માંથી ફ્લોપિયન ટયૂબમાં પ્રવેશ કરે છે અને ત્યાં સ્ત્રીબીજને ફલિત કરીને ગર્ભ બનાવે છે. પરંતુ શું તમે જાણો છો કે બાળકોનું સ્વાસ્થ્ય અને તેમની મેંટલ સ્ટ્રેંથ પર કપલના પ્લાનિંગ નિર્ભર હોય છે.
સામાન્ય રીતે આ એક કુદરતી પ્રક્રિયા છે. આ પ્રક્રિયામાં કોઈ પણ કારણોસર અડચણ આવે તો પણ ગર્ભ રહેતું નથી. નેશનલ એકેડેમી ઓફ સાયન્સ મુજબ એક રિપોર્ટમાં જાણવા મળ્યું છે કે જો મે મહિનામાં મહિલાઓ પ્રેગેનેન્ટ થાય તો તે મહિલાઓથી જન્મ લેતા બાળકોમાં સ્વાસ્થ્યને લગતી ઘણી મુશ્કેલીઓ જોવા મળે છે.
યોગ્ય સમયે બાળક કંસીવ થતું નથી અને જેના કારણે આ પ્રકારની સમસ્યાઓનો સામનો કરવો પડે છે. હકીકતમાં જે મહિલાઓ મે મહિનામાં ગર્ભવતી બને છે. તેમની ડિલીવરી જાન્યુઆરી કે ફેબ્રુઆરી મહિનામાં થાય છે. આ મહિનામાં શિયાળાની ઠંડી હોય છે. એવામાં ફ્લૂ અને ઈનફ્લેમેશન થવાની શક્યતા ઘણી વધી જાય છે. જેને કારણે નવજાત શિશુના સ્વાસ્થ્ય પર અસર થાય છે.
બાળકોને રહે છે જોખમ :- આ સંશોધન ૧૪ લાખ બાળકો અને ૬,૫૭,૦૫૦ મહિલાઓ ઉપર કરવામાં આવ્યુ છે. આ અવસ્થામાં જન્મ લેતા બાળકોને પ્રિમેચ્યોર બેબીઝ કહેવામાં આવે છે. આ સમયગાળા દરમિયાન જન્મ લેતા બાળકોમાં સૌથી વધારે શ્વાસ લેવામાં અને પાચન ક્રિયા સાથે સંકળાયેલી સમસ્યાઓ જોવા મળે છે.
આ સમસ્યાનું સમાધાન? :- આ સ્થિતિંમાં ફ્લૂ વેક્સિન લેવા માટે ડોક્ટરની સલાહ લેવી જોઈએ. સીડીસી અનુસાર આ અવસ્થામાં મહિલાઓએ બિમાર વ્યક્તિથી દૂર રહેવું જોઈએ, અને સાથે જ પોતાની આંખો, મોંઢું અથવા નાક પર હાથ લગાવીને પછી સારી રીતે હાથને સાફ કરી લેવા જોઈએ.
આ વાતનું ધ્યાન રાખવું કે જે રાત્રે તમે ગર્ભ રહેવા માટે પ્લાન બનાવો છો, એ રાત્રે ગર્ભ રહેવો જોઈએ. એ રાત્રે સંભોગ થવો જોઈએ, આ ઉપરાંત એ જ રાત્રે ગર્ભ રહે એના માટે તમારે એ રાત્રે ૨-૩ વાર સે@ક્સ કરવું જોઈએ. તમે જેટલા વધુ વાર સબંધ બનાવશો એટલો ગર્ભ રહેવાની વધારે શક્યતા રહેશે.
પ્રણાલી રાઠોડ અને હર્ષદ ચોપરા સ્ટારર આ સિરિયલમાં ચાહકો અક્ષરા અને અભિમન્યુના એક થવાની રાહ…
ગુમ હૈ કિસીકે પ્યાર મેં ટીવી સિરિયલ ગુમ હૈ કિસી કે પ્યાર મેંના આગામી એપિસોડમાં,…
રૂપાલી ગાંગુલી અને ગૌરવ ખન્નાનો ટીવી શો 'અનુપમા' છેલ્લાં અઢી વર્ષથી દર્શકોનો ફેવરીટ શો રહ્યો…
ગુજરાતની જનતાએ 2019માં સ્ટેચ્યુ ઓફ યુનિટી પર તેમની પસંદગી કરી હતી. ગયા વર્ષે લગભગ…
ટીવી સીરિયલ 'યે રિશ્તા ક્યા કહેલાતા હૈ'માં દરરોજ નવા ડ્રામા જોવા મળે છે, જેને ચાહકો…
ચૈત્ર નવરાત્રીને હિંદુ ધર્મમાં સૌથી પવિત્ર અને પવિત્ર તહેવારોમાંનો એક ગણવામાં આવે છે.નવરાત્રી દરમિયાન દેવી…
Leave a Comment