લીચી ખાવામાં ખૂબ જ ટેસ્ટી હોય છે. પણ એ ખાવાનો સૌથી મોટો ફાયદો એ છે કે, આપણી ત્વચામાં કુદરતી ચમક આવે છે. સાથે આપણા હેલ્થ સાથે સંકળાયેલી અનેક સમસ્યાઓમાં ફાયદાકારક છે. લીચીમાં વિટામીન એ, બી કોમ્પ્લેક્સ, કાર્બોહાઇડ્રેટ, કેલ્શિયમ, મેગ્નેશિયમ, પોટેશિયમ ને લોહ જેવા ખનીજ લવણ રહેલા છે. જે આપણા આરોગ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે. માટે આજે અમે લિચી ખાવાથી થતા ફાયદા વિશે જણાવીશું.
1. હૃદયની બીમારી સામે રક્ષણ આપે છે- લીચીમાં પુષ્કળ માત્રામાં કેરોટીન અને ઓલીગોનોલ રહેલા છે. જે હૃદયને બીમારીઓ સામે રક્ષણ આપે છે.
2. ગળાની ખારાશ અને સમસ્યાઓમાં રાહત આપે છે-જો ગળામાં દુખાવો થતો હોય તો લિચી ખાવાથી રાહત મળે છે ઉપરાંત ઠંડી લાગી રહી હોય તો પણ લીચી ખાવી ફાયદાકારક બને છે.
3. કેન્સરના સેલ્સ બનતા રોકે છે- લિચી ખાવાથી કેન્સર સામે રક્ષણ મળે છે. લીચીએ કેન્સર સેલ્સ અને ટ્યુમરને થતાં રોકે છે.
4. અસ્થમા સામે રક્ષણ આપે છે – અસ્થમાના દર્દીઓ માટે લીચી નુ સેવન ખુબ જ ફાયદાકારક બની રહે છે.
5. ત્વચા પરની કરચલીઓ દૂર કરે છે- લિચી ખાવાથી શરીર પર થતી કરચલીઓ દુર થાય છે. સાથે લીચી નું સેવન કબજિયાતથી પણ બચાવે છે.
6. વજન ઘટાડે છે- લીચીમાં કેલરી નું પ્રમાણ ખૂબ જ ઓછું રહેલું છે. માટે વજન ઘટાડવામાં પણ તે મદદરૂપ થાય છે. માટે રોજ લીચીનું સેવન કરવું જોઈએ.
7 . રોગ પ્રતિકારક શક્તિ વધારે છે- લીચી મા મોટા પ્રમાણમાં પોષક તત્ત્વો અને વિટામિન્સ રહેલા છે જે ઇમ્યુનિટી સિસ્ટમને મજબૂત બનાવે છે.
8. બાળકોના વિકાસમાં મદદરૂપ બને છે- લીચીમાં રહેલા ફોસ્ફરસ, મેગ્નેશિયમ અને કેલ્શિયમ બાળકોના વિકાસમાં ખૂબ જ મદદરૂપ બને છે. જે તેમના હાડકા મજબૂત બનાવવાનું કામ કરે છે.
9. અઇચ્છનિય ગર્ભ રોકે છે – લીચી ની તાસીર ગરમ હોય છે. તેને ખાવાથી શરીરનું તાપમાન વધી જાય છે. માટે લિચી ખાવાથી ગર્ભપાતની શકયતા વધી જાય છે.
પ્રણાલી રાઠોડ અને હર્ષદ ચોપરા સ્ટારર આ સિરિયલમાં ચાહકો અક્ષરા અને અભિમન્યુના એક થવાની રાહ…
ગુમ હૈ કિસીકે પ્યાર મેં ટીવી સિરિયલ ગુમ હૈ કિસી કે પ્યાર મેંના આગામી એપિસોડમાં,…
રૂપાલી ગાંગુલી અને ગૌરવ ખન્નાનો ટીવી શો 'અનુપમા' છેલ્લાં અઢી વર્ષથી દર્શકોનો ફેવરીટ શો રહ્યો…
ગુજરાતની જનતાએ 2019માં સ્ટેચ્યુ ઓફ યુનિટી પર તેમની પસંદગી કરી હતી. ગયા વર્ષે લગભગ…
ટીવી સીરિયલ 'યે રિશ્તા ક્યા કહેલાતા હૈ'માં દરરોજ નવા ડ્રામા જોવા મળે છે, જેને ચાહકો…
ચૈત્ર નવરાત્રીને હિંદુ ધર્મમાં સૌથી પવિત્ર અને પવિત્ર તહેવારોમાંનો એક ગણવામાં આવે છે.નવરાત્રી દરમિયાન દેવી…
Leave a Comment