આ દેશમાં છોકરીઓ છોકરા સાથે જબરદસ્તીથી બનાવે છે સબંધ અને ચોરી લે છે આ વસ્તુઓ…

સહિયર

આપણે રિલેશનશીપ, પ્રેમ અને શારી-રિક સંબંધોને લઇને ઘણા  સબંધો જાણતા હોઈએ છીએ. વ્યક્તિ પ્રેમ કે ભાવનાત્મક જોડાણ વગર બીજા વ્યક્તિ જોડે શારિ-રીક સંબંધ નથી બનાવતા. વ્યક્તિઓને પ્રેમ અને હૂંફની વધારે જરૂર હોય છે. તે યૌન સંબંધ ખાલી ઇચ્છાપૂર્તિ કે શરીરની જરૂરિયાત માટે કરતા નથી, પરંતુ પ્રેમ માટે કરે છે.

મોટાભાગની મહિલાઓ જ્યારે સે@ક્સ કરી રહી હોય ત્યારે તેમના મગજમાં સે@ક્સ સિવાયના અન્ય ઘણા વિચારો ચાલતા હોય છે. સે@ક્સ દરમિયાન જ્યારે પાર્ટનર ફોરપ્લે કરે ત્યારે મોટાભાગની મહિલાઓને આનંદ આવે છે. પરંતુ આધુનિક આ જમાનામાં ‘બળાત્કાર જેવા કિસ્સા એક મોટો અને ડરામણા ગુના તરીકે સામે આવી રહ્યા છે.

અને છોકરીઓ પર દુનિયાના દરેક ખૂણામાં બળાત્કાર થઇ રહ્યો છે પરંતુ ફક્ત આ એક એવો દેશ છે, જ્યાં છોકરીઓ નહીં, પણ છોકરાઓ પર છોકરીઓ દ્વારા બળાત્કાર કરવામાં આવી રહ્યો છે. આ દેશ છે ઝિમ્બાબ્વેમાં, જ્યાં છોકરાઓ પર છોકરીઓ દ્વારા બળાત્કાર કરવામાં આવી રહ્યો છે.

આફ્રિકન દેશ ઝિમ્બાબ્વેમાં પોલીસ ત્રણ યુવતીઓને શોધી રહી છે. આ ત્રણેય છોકરીઓ પર હાઇવે પર એક વ્યક્તિને માર મારવામાં આવ્યો હતો અને તેની સાથે જબરદસ્તી પૂર્વક છોકરા પર બળાત્કાર કરવાનો આરોપ લગાવવામાં આવ્યો છે. ફક્ત આટલું જ નહીં, આ ત્રણેય છોકરીઓ તેનની વસ્તુઓ ચોરીને ભાગી ગઈ હતી.

મામલો ઝિમ્બાબ્વેના બુલાવાયો વિસ્તારનો છે. એક અંગ્રેજી અખબાર ધ સન મુજબ એક વ્યક્તિ ક્યાંક જવા માટે રાત્રે હાઇવે પર ચાલીને નીકળ્યા હતા અને ત્યારે કાર માંથી ત્રણ યુવતીઓ ત્યાં આવી હતી અને ત્રણેયે કારને રોકી અને તે વ્યક્તિને લિફ્ટ આપી અને પોતાની કારમાં બેસાડીને લઇ ગયાં હતા.

જ્યારે આ છોકરાના બતાવેલા એડ્રેસ પર પહોંચ્યા પછી તે છોકરાએ નીચે ઉતરવાનો પ્રયાસ કર્યો, ત્યારે છોકરીઓએ તેને કાર માંથી નીચે ઉતરવા જ ના દીધો અને તે પછી ત્રણેય મળીને ચાલતી કારમાં બેસેલા છોકરા પર બળાત્કાર ગુજાર્યો હતો અને બળાત્કાર પછી ત્રણેય તેના સ્પર્મ ને પેકેટમાં ભરીને પછી તે યુવકને રસ્તા પર ફેંકી દીધો અને ભાગી ગયા હતા.

આ વ્યક્તિએ પોલીસને બનેલી આ ખતરનાક ઘટના વિશે સંપૂર્ણ માહિતી આપી હતી. યુવકે પોલીસને આ બાબત વિશે જણાવ્યું હતું કે બે છોકરીઓએ તેની સાથે કોન્ડોમનો ઉપયોગ કરીને જબરદસ્તી સે@ક્સ કર્યું હતું અને એક છોકરીએ તો કોન્ડોમનો ઉપયોગ કર્યા વગર જ સે@ક્સ કર્યું હતું.

આફ્રિકામાં, છેલ્લા અમુક વર્ષોમાં આવા ઘણા કિસ્સાઓ સામે આવ્યા છે અને તેમાં વધારો પણ થયો છે, જેમાં છોકરા પર બળાત્કાર કરવામાં આવી રહ્યો હતો. છોકરીઓ દ્વારા છોકરાનો સ્પર્મ ચોરી કરવાંનું એક મોટું કારણ જુજુની જૂની પ્રથા છે.

આ મુજબ સ્પર્મને એક ભાગ્યશાળી વશીકરણ માનવામાં આવે છે. ત્યાં રહેતા લોકોનું એવું માનવું છે કે સ્પર્મ સાથે રાખવાથી નસીબ ચમકી જાય છે. આ સિવાય અમુક લોકો એવું માને છે કે આ ધંધા અને આરોગ્યની સમસ્યામાં બધું બરાબર થઇ જાય છે.