આ દેશમાં બાળકો પેદા કરવા માટે સરકાર કરે છે પ્રોત્સાહિત, જ્યાં એક નાના બેડરૂમની પણ કરવામાં આવે છે વ્યવસ્થા…

સહિયર

દુનિયામાં એવા ઘણા બધા દેશો છે જ્યાં વસ્તી નું પ્રમાણ જાળવી શકાય તેટલા બાળકો પેદા ના થવાની સમસ્યા ઊભી થઈ છે. ઘણા દેશોમાં બાળકોનો જન્મ દર ઘટી રહ્યો છે. આ કોઈ રોગને લીધે નથી,પણ વ્યક્તિગત જીવનને લીધે આ થઇ રહ્યું છે અને એકલા રહેવાની ટેવ છે.

એક કરતા વધારે બાળકોનો ઉછેર કરીને બાળકોને ઉછેરવાનું વિચારે છે. વસ્તીના આ અસંતુલનની અસર વિકાસશીલ દેશોને પણ થવા લાગી છે. જીવનધોરણ અને બાળકોની સંખ્યાની બાબતમાં  અમુક દેશો ની સ્થિતિ સારી છે. ઘણા દેશોમાં વધુ સંતાનોના જન્મ માટે દંપતીઓને પ્રોત્સાહિત કરવા ઘણી જાહેરાતો કરી છે.

છેલ્લાં કેટલાંક વર્ષોથી ઘણા દેશોની સરકાર આ મામલે કરોડો રૂપિયા ખર્ચી રહી છે. અમુક  દેશોમાં પરિસ્થિતિ તો એટલી બધી કથળી ગઈ છે કે આવ્યતા સમયમાં દેશ ને ચલાવવા માટેની ચિંતા થઇ રહી છે. આવી પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને આ દેશોની સરકારો કપલોને બાળકો પેદા કરવા માટે અલગ અલગ રીતે પ્રોત્સાહિત કરવાના પ્રયત્નો કરી રહી છે.

રોમાનિયા માં પરિસ્થિતિ એટલી ખરાબ થઇ ગઈ છે કે સરકારે જે દંપતીઓને સંતાન ન હોય તેના પર ટેક્સ લગાવી દીધો છે. તેમજ આવા લોકો પર ૨૦% જેટલો આવકવેરો પણ લેવામાં આવે છે.

તેની પાછળ એક નિયમ પણ છે – જો તમે દેશમાં નોકરી કરતા લોકોને ભવિષ્યમાં કામ કરવા આપી રહ્યા ન હોય, તો ડોલર આપવા. અને આ ઉપરાંત તે દેશમાં કાયદા એટલા કડક બનાવવામાં આવ્યા છે કે સંતાન વગરના કપલો ને છૂટાછેડા લેવા અશક્ય બની જાય છે.

ઇટાલીમાં મહિલા દીઠ સરેરાશ પ્રજનનનો દર ફક્ત ૧.૪૩ જેટલો છે, ત્યારે યુરોપમાં ૧.૫૮ ની સરેરાશ કરતા પણ નીચો દર છે. એટલા માટે આવી પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને ત્યાની સરકારે લોકોને સં@ભોગ કરવા માટે પ્રોત્સાહિત કરવાની નિયમો બનાવ્યા છે.

આ સરકાર એવી જાહેર ખબરો ચલાવીને એની જાહેરાતનો ઉદ્દેશ લોકોને સમયસર બાળકો પેદા કરવા માટે કહે છે. સરકારે આ જાહેરાત બહાર પાડી છે, ત્યારે ‘સુંદરતાની કોઈ ઉંમર હોતી નથી પણ એક બાળક પણ જરૂરી છે’. બીજી જાહેરાતમાં જણાવ્યું છે કે આગળ વધવાની રાહ જોવી નહીં.

ટર્કીશ દેશની સરકારે બાળક પેદા કરવા માટે એક ઇનામની જાહેરાત કરી છે. જેમાં પહેલા બાળકના જન્મ સમયે ૧૩૦$, બીજા બાળકના જન્મ વખતે ૧૭૦$ અને ત્રીજા બાળક બાળકના જન્મ માટે ૨૩૦$ ડોલર ઇનામ મળશે.

રાષ્ટ્રપતિ એર્ડોકિનનું કહેવું છે કે દરેક પરિવારમાં ઓછામાં ઓછા ૩ બાળકોનો જન્મ થવો જોઈએ, ત્યારે આ નીતિ વિશેની જાહેરાત વર્ષ ૨૦૧૫ માં કરવામાં આવી હતી. જે મહિલાઓ અહી માતા બને છે, એવી મહિલાઓને પૂરા સમયના પગારમાં પાર્ટ ટાઇમ નોકરી કરવા માટે પણ તક આપવામાં આવે છે.

અહીંની મહિલાઓનો પ્રજનન દર વિશ્વમાં ખુબજ નીચો જોવા મળે છે. ત્યાં દર મહિને માત્ર ૦.૮૧ બાળકો જન્મે છે. ત્યારે ૯ ઓગસ્ટ ૨૦૧૨ ના રોજ સરકાર દ્વારા ત્યાં એક રાષ્ટ્રીય નાઇટનું આયોજન કરવામાં આવ્યું હતું. તે રાષ્ટ્રીય નાઈટનો હેતુ યુગલોને બાળકો પેદા કરવા પ્રેરણા આપવા અંગેનો હતો.

ત્યાની સરકારે ભાડા માટે નાના એક બેડરૂમ એપાર્ટમેન્ટ્સની વ્યવસ્થા પણ નિર્ધારિત કરી દીધી છે, જેથી લોકો અંગત પળ સાથે વિતાવવા અને કુટુંબ બનાવવા વિશે વિચાર કરી શકે. તે દેશની સરકાર દર વર્ષે એવા કાર્યક્રમો પર ૧.૬ અબજ ડોલર ખર્ચ કરે છે જે લોકોને પ્રોત્સાહિત કરવા હેતુ ખર્ચ કરે છે.