સ્વાસ્થ્ય

આ ભાજી ગમે તેવી પથરીને પણ થોડા જ દિવસોમાં કરે છે દુર, જાણો…

Advertisement

મિત્રો, આજે આપણે વાત કરવા જઈ રહ્યા છીએ ચીલ ની ભાજી વિશે. તે ખેતરમા ઘઉં સાથે ઉગે છે પરંતુ, તે આપણા સ્વાસ્થ્ય માટે ખુબ જ લાભદાયી સાબિત થાય છે. આ ભાજીમા પુષ્કળ માત્રામા  વિટામીન-એ , પોટેશીયમ , આયરન , કેલ્શિયમ , ફોસ્ફરસ , કર્બોહાઈડ્રેટ , ફાઈબર , વિટામીન-સી વગેરે જેવા અઢળક ગુણો રહેલા છે. માટે આ ભાજીનું સેવન કરવામાં આવે તો અનેકવિધ સમસ્યાઓથી તમને મુક્તિ મળે છે. ફક્ત એટલુ જ નહિ પરંતુ, તેનુ સેવન પથરી જેવી જટિલ સમસ્યાઓ ને પણ નષ્ટ કરી દે છે. તો ચાલો જાણીએ તેના લાભો વિશે.

મોઢા સાથે સંકળાયેલ સમસ્યાઓમાંથી મુક્તિ મળે :

આ ભાજી કાચી ચાવવામાં આવે તો તેનાથી મોઢા ની દુર્ગંધ દુર થાય છે. આ ઉપરાંત  ચાંદાની સમસ્યા , પાયરિયા વગેરે જેવી દાંતની સમસ્યાઓથી છુટકારો મળે છે. આ ભાજીમાં રહેલા ઔષધિય ગુણો તમારા મોઢા માં રહેલા બધા હાનિકારક તત્વો સામે લડવા માટે સક્ષમ છે.

Advertisement

કબજિયાત ની સમસ્યા દૂર થાય :

આ ભાજીમા પુષ્કળ માત્રામા ફાઈબર સમાવિષ્ટ છે, જેના કારણે  કબજિયાતની સમાસ્યામા રાહત મળે છે. આ સિવાય એસીડીટી અને ગેસ જેવી સમસ્યાઓમાં પણ રાહત આપે છે. જો તમને ભૂખ ઓછી લાગે છે, ભોજન પચવામાં વધારે સમય લાગે છે અથવા તો તીખા ઓડકાર આવે છે તેમજ પેટ ફૂલવા જેવી સમસ્યાથી પીડિત છો તો નિયમિત અમુક અઠવાડિયા સુધી આ ભાજીનુ સેવન કરવું જોઈએ. જો તમે વહેલી સવારે આ ભાજીનુ સેવન કરો તો તમને બવાસીર ની સમસ્યામા તુરંત રાહત મળે છે.

કીડની અને પથરી ની સમસ્યામાંથી મુક્તિ મળે :

આ ભાજી નુ સેવન કિડનીમાં થતી પથરીને દુર કરે છે. તેના માટે ચીલના રસમાં ખાંડ મિક્સ કરી તેનું નિયમિત સેવન કરવું. આ રીતે સેવન કરવાથી ધીમે ધીમે પથરી તૂટીને નીકળી જશે. આ પથરીના રોગમાં ખૂબ અકસીર દવા છે. પણ જો પથરીનો વધુ દુખાવો થતો હોય તો ડોક્ટરની સલાહ જરૂર લેવી.

Advertisement

લોહી ની ઉણપ દુર થાય :

આ ભાજીમાં વાધારે માત્રામાં આયરન રહેલું છે.જો તેનું નિયમિત રૂપે સેવન કરવામાં આવે તો લોહીની ઉણપ દુર થાય છે.આ ઉપરાંત આ ભાજીને લીમડાના પાન સાથે મિક્સ કરી તેનું સેવન કરવામાં આવે તો તમારું લોહી શુદ્ધ બનશે.જેના કારણે લોહીની કમી પણ નહિ રહે.

ત્વચા સાથે સંકળાયેલ સમસ્યા દૂર થાય :

જો તમે આ ભાજી ઉકાળી તેનું સેવન કરો અથવા તો તેનુ શાક બનાવીને તેનું સેવન કરવાથી ચામડીના રોગો દુર થાય છે. જેમ કે સફેદ ડાઘ, ખંજવાળ, ગુમડા,કુષ્ટ રોગ વેગેરે જેવા ચર્મ રોગોથી છુટકારો મળે છે.

Advertisement

વિશેષ નોંધ :

કહેવત એવી છે કે, જરૂરીયાત કરતા વધારે કોઇપણ વસ્તુ એ અમૃત ઝેર સમાન ગણાય છે.માટે તેનું યોગ્ય માત્રમાં સેવન કરવું. આયુર્વેદમાં જણાવ્યા અનુસાર ગર્ભવતી મહિલાઓ એ આ ભાજી નુ સેવન ના કરવુ જોઈએ કારણકે, તેનુ સેવન કરવાથી ગર્ભપાત  પણ થઇ શકે છે તેમજ આ ભાજીનો ઉપયોગ કરતા પહેલા નિષ્ણાંત ની સલાહ જરૂર લો.

Advertisement
Advertisement
Share
Bansi

Leave a Comment

Recent Posts

ટીવી સિરિયલ ‘યે રિશ્તા ક્યા કહેલાતા હૈ’માં અભિમન્યુ ને છોડીને અભિનવ સાથે રોમેન્ટિક થશે અક્ષરા, કહાની માં આવશે નવો ટ્વીસ્ટ…

પ્રણાલી રાઠોડ અને હર્ષદ ચોપરા સ્ટારર આ સિરિયલમાં ચાહકો અક્ષરા અને અભિમન્યુના એક થવાની રાહ…

6 months ago

ગુમ હૈ કિસીકે પ્યાર મેં ના ચાલી રહેલા કોર્ટરૂમ ડ્રામા માં પાખી જીતશે, ભવાની કરશે દગો!

ગુમ હૈ કિસીકે પ્યાર મેં ટીવી સિરિયલ ગુમ હૈ કિસી કે પ્યાર મેંના આગામી એપિસોડમાં,…

6 months ago

અનુપમાને પામવાની ઈચ્છામાં વનરાજ અણસમજુતાની હદ વટાવી જશે! અનુજને તેની ભૂલનો અહેસાસ થશે

રૂપાલી ગાંગુલી અને ગૌરવ ખન્નાનો ટીવી શો 'અનુપમા' છેલ્લાં અઢી વર્ષથી દર્શકોનો ફેવરીટ શો રહ્યો…

6 months ago

વડોદરામાં આવેલા છે આ ખાસ સ્થળો જે છે અત્યંત સુંદર અને સહેલાણીઓ માટે આકર્ષણનું  કેન્દ્ર.. જુઓ ખાસ તસ્વીરો…

  ગુજરાતની જનતાએ 2019માં સ્ટેચ્યુ ઓફ યુનિટી પર તેમની પસંદગી કરી હતી. ગયા વર્ષે લગભગ…

6 months ago

અભિમન્યુને છોડીને અક્ષરા અભિનવ સાથે થશે રોમેન્ટિક, વાર્તામાં આવશે નવો વળાંક

ટીવી સીરિયલ 'યે રિશ્તા ક્યા કહેલાતા હૈ'માં દરરોજ નવા ડ્રામા જોવા મળે છે, જેને ચાહકો…

6 months ago

નવરાત્રિના 1 મહિના પછી બનશે ગુરુ ચાંડાલ યોગ, આ રાશિના જાતકોને પડી શકે છે સમસ્યાઓ, બગડી શકે છે બેંક બેલેન્સ

ચૈત્ર નવરાત્રીને હિંદુ ધર્મમાં સૌથી પવિત્ર અને પવિત્ર તહેવારોમાંનો એક ગણવામાં આવે છે.નવરાત્રી દરમિયાન દેવી…

6 months ago