શારી-રિક સંબંધ જે આપસી સહમતિથી થાય છે. આજની ભાગદોડ વાળી જીવનશૈલીમાં સમયના અભાવના કારણે પર્સનલ અને પ્રોફેશનલ લાઇફ વચ્ચે બેલેન્સ જાળવવુ ખૂબ જ મુશ્કેલ થઇ ગયું છે. કોઈ પણ સબંધ એક વિશ્વાસ પર ટકેલો હોય છે. બંને યુગલો સબંધ બનાવીને એકબીજા પ્રત્યે પ્રેમ દર્શાવે છે.
સં-ભોગ ની એવી સુંદર ક્ષણો દરમિયાન દરેકની પોતાની કાલ્પનિકતા હોય છે. તે બંને માટે ખૂબ જ મનોહર લાગણી છે. ઘણી વાર આપણે આપણા વ્યસ્ત જીવનશૈલી, નોકરી, પરિવારની જવાબદારી અને સંભોગ માટેના સમય કાઢવાનું ભૂલી જઈએ છીએ. એટલા માટે આ સમયે તમારા જાતીય સબંધ બનાવવા માટે અગાઉથી યોજના બનાવવી જોઈએ.
આજકાલ સ્માર્ટફોનનો વધારે પડતો ઉપયોગ થઇ રહ્યો છે, જેની અસર મન પર પડી રહી છે, અને તેની સીધી અસર લોકોના યૌન જીવન પર પણ પડે છે. ઘણાં લોકોની જિંદગીમાં નીરસતા હોવાથી પણ તેઓ સેક્સ લાઇફને માણી શકતા નથી. તાજેતરમાં કરવામાં આવેલા એક રિસર્ચમાં આ વાતનો ખુલાસો થયો છે.
એક મોરક્કો વર્લ્ડ ન્યૂઝના આંતરરાષ્ટ્રીય વિશ્વવિધ્યાલય હોસ્પિટલના યૌન સ્વાસ્થ્ય વિભાગ દ્વારા ખુલાસો કરવામાં આવ્યો છે કે, રિસર્ચમાં શામેલ કરવામાં આવેલ લગભગ ૬૦% લોકોના સ્માર્ટફોનના કારણે તેમના યૌન જીવનમાં સમસ્યા થઈ રહી છે, એ વાતનો સ્વીકાર કરવામાં આવ્યો છે.
એક રિપોર્ટ મુજબ, સાયન્ટિસ્ટ રિસર્ચના પૂરાવા આપતાં જણાવે છે કે, બધા જ ૬૦૦ પ્રતિભાગીઓ પાસે સ્માર્ટફોન જતા અને તેમાંથી ૯૨% લોકોએ રાત્રે તેનો ઉપયોગ કરે છે તેનો સ્વીકાર કર્યો છે. સર્વેમાં જોડાયેલા લોકો માંથી ફક્ત ૧૮% લોકોએ જ રાત્રે તેમના ફોનને બેડરૂમમાં ફ્લાઇટ મોડમાં રાખવાની વાત જણાવી.
સંશોધનમાં જાણવા મળ્યું કે, સ્માર્ટફોને ૨૦ થી ૪૫ વર્ષની ઉંમરના લોકોને નકારાત્મક રૂપે પ્રભાવિત કરવામાં આવ્યા, જેમાં ૬૦% લોકો કહ્યું કે, ફોને તેમની યૌન ક્ષમતાને પણ ઘણી પ્રભાવિત કરી છે. રિપોર્ટમાં એવો ઉલ્લેખ કર્યો છે કે, લગભગ ૫૦% લોકોએ યૌન જીવન સારી રીતે જીવવાની વાત કરી, કારણ કે તેમણે લાંબા સમય સુધી સ્માર્ટફોન નો ઉપયોગ કર્યો ન હતો.
અમેરિકાની એક કંપની શ્યોરકૉલે એના સર્વેમાં જણાવ્યું કે, લગભગ ત્રણ-ચતુર્થાશ લોકોએ સ્વીકાર કર્યો છે કે, તેઓ રાત્રે સૂતી વખતે સ્માર્ટફોન પોતાની પથારીની બાજુમાં કે પોતાની નજીક રાખે છે. જે લોકો ફોન નજીક રાખીને સૂવે છે, તેમણે ફોન દૂર થતાં ડર કે ચિંતા અનુભવવાની વાત જણાવી.
રિસર્ચમાં ભાગ લેનાર ત્રીજા ભાગના લોકોએ એવું પણ સ્વિકાર્યું કે, અમુક ઇનકમિંગ ફોનનો જવાબ આપવો પડે છે જેનાથી પણ સે@ક્સમાં અડચણ આવે છે. સર્વેમાં તે વાત પણ સામે આવી કે પુરૂષ કે મહિલા ઘણા લાંબા સમય સુધી પેન્ટના ખીસ્સામાં ફોન રાખતા હોય તો તેમની સેક્સ ક્રિયા પર ખરાબ અસર પડે છે. મહિલાઓના જીવનમાં પણ સ્માર્ટફોનના કારણે યૌન ક્ષમતા પ્રભાવિત થાય છે.
મોબાઇલ ફોન માંથી નીકળતા ખતરનાક રેડિએશન ઉત્તેજના માં ઘટાડો કરે છે, એટલે કે મહિલાઓમાં લિબિડો એટલે કે કામેચ્છાને 25 ટકા સુધી ઓછી કરી દે છે. જો તમે પાર્ટનર સાથે લાંબા સમય સુધી આનંદ માણવા માંગતા હોય તો મોબાલઇથી અંતર વધારે દેવું. તેના બે ફાયદા થશે, એક તો પાર્ટનર સાથે વધારે સમય પસાર કરવા મળશે અને બીજુ સે@ક્સ લાઇફ માં કોઈ વધારે અડચણ નહિ આવે.