ફક્ત ૨૨ વર્ષની ઉંમરમાં જ કલેકટરની પરીક્ષા કરી પાસ, જાણો કોણ છે એ યુવાન..

લેખ

દરેક વ્યક્તિનું સ્વપ્ન પોતાના જીવનમાં સફળતા પ્રાપ્ત કરવાનું હોય છે. આજે અમે તમને એવા એક અક્ષત જૈન ની જાણકારી આપવાના છીએ કે જેમણે યુપીએસસીની પરીક્ષામાં બીજા પ્રયત્નમાં બીજા રંગ સાથે સમગ્ર ભારતમાં યુપીએસસી પરીક્ષામાં ટોપ કર્યું છે.

અક્ષત જૈન અને તેમનું માતા-પિતાનું જીવન જોઇને તે સૌથી વધારે પ્રભાવિત થયા હતા અને તેમના માતા-પિતા સરકારી અધિકારી છે. અને તેમને જયપુરની ઇન્ડિયા ઇન્ટરનેશનલ સ્કૂલ માંથી પોતાનું સેકન્ડરી સ્કુલ પૂર્ણ કર્યું હતું અને ત્યાર પછી તેમણે આઈઆઈટી ગુવાહાટી માં ડિઝાઇન એન્જિનિયરિંગમાં ગ્રેજયુએશન કર્યું હતું

ત્યાર પછી તેમણે ત્રણ મહિના સુધી બેંગ્લોરની સેમસંગ ઇન્સ્ટિટ્યૂટમાં પણ નોકરી કરી હતી અને અક્ષત જૈન દ્વારા વર્ષ 2017માં પોતાનું કોલેજનો અભ્યાસ પૂર્ણ કર્યા પછી એક ત્રણ મહિનામાં પહેલીવાર યુપીએસસીની પરીક્ષા આપવા માં આવી હતી

તેમણે યુપીએસસીની પરીક્ષામાં પહેલીવાર પ્રિલીમ ની પરીક્ષા માં એક માર્ક માટે રહી ગયા હતા ત્યાર પછી તેમણે સખત મહેનત કરી અને વર્ષ 2018માં યુપીએસસીની પરીક્ષા આપવા માટેનો પ્રયત્ન કર્યો હતો અને તેમણે સમગ્ર ભારતમાં પોતાના નામ નો ઇતિહાસ રચી દીધો હતો

આ વખતે તેમણે યુપીએસસી પરીક્ષામાં બીજો ક્રમ પ્રાપ્ત કર્યો હતો અને તેમને વૈકલ્પિક વિષય તરીકે કોઇપણ માનવશાસ્ત્ર નો વિષય પૂર્ણ કર્યો હતો અને આ માટે તેમણે કોઈ પણ પ્રકારના કોચિંગ ક્લાસ નો સહારો લીધો ન હતો અને પોતે જાતે તૈયારી કરી અભ્યાસ કરી અને upsc પરીક્ષાની તૈયારી કરી હતી

આ સમયે અક્ષત દ્વારા એવી જાણકારી આપવામાં આવે છે. કે પહેલા પરીક્ષા આપનાર દરેક વિદ્યાર્થી દ્વારા યુપીએસસી પરીક્ષા માટેનો અભ્યાસક્રમ નો શાંતિપૂર્વક રીતે કાળજીપૂર્વક રીતે અભ્યાસક્રમ વાંચી લેવો જોઇએ અને ત્યાર પછી તે મુજબ તૈયારી શરૂ કરવી જોઇએ

તેમણે પહેલા યુપીએસસી પરીક્ષા પાસ કરવા માટે મેઈન પરીક્ષાની તૈયારી શરૂ કરી દીધી હતી અને ત્યાર પછી પ્રિલિમ પરીક્ષા ની તૈયારી શરૂ કરી હતી આ માપ સાથે પરીક્ષા અભ્યાસક્રમ આપવામાં આવેલા તમામ વિષયો પર પોતાનું હાથ દ્વારા બનાવેલી ટૂંકી નોટ તૈયાર કરવામાં આવી હતી

અગાઉના તમામ વર્ષોના પેપરનું તેમણે એનાલિસિસ કર્યું હતું તે એનાલિસિસ ઉપરથી તેમણે પેપર માં કઈ રીતે લખવું તે પેપર માં કેવા સવાલ પૂછાઇ શકે કઈ રીતે લખવા તેમને જાણકારી પ્રાપ્ત થઇ હતી અને જવાબ લખ્યા પછી તે પોતાના જવાબ બીજા વિદ્યાર્થીઓ સાથે મેળવતા હતા

આનાથી તેમને સવાલ અને જવાબ ના લેખનકાર્યમાં સુધારો કરવાની તક મળતી હતી અને વળી અક્ષત દ્વારા એવી પણ જાણકારી આપવામાં આવી હતી કે તેમણે વધારે પડતાં પુસ્તકો ફેરવવા ને બદલે થોડા સ્ટાન્ડર્ડ પુસ્તકો સાથે તૈયારી કરવી જોઈએ

ત્યાર પછી ન્યૂઝ પેપર વાંચવા બાબતે અક્ષત એવું માને છે. કે ફક્ત ન્યુઝપેપર ખાસ વિષયની તૈયારી માટે નોટ બનાવવા માટે પૂરતા છે. અને અક્ષત દ્વારા એવું માનવામાં આવે છે. કે યુ.પી.એસ.સી.ની પરીક્ષા ની તૈયારી કરતી માણસ હંમેશા આત્મવિશ્વાસ રાખવો જોઇએ

માણસે હંમેશા આત્મવિશ્વાસ રાખવો જોઇએ અને માણસે શાંતિ જાળવવી સૌથી વધારે મહત્વપૂર્ણ છે. અને તેમના પરિવારજનોએ પણ ધીરજ સાથે આગળ વધવું સૌથી વધારે મહત્વપૂર્ણ છે.