ટીવી સિરિયલ ‘યે રિશ્તા ક્યા કહેલાતા હૈ’માં અભિમન્યુ ને છોડીને અભિનવ સાથે રોમેન્ટિક થશે અક્ષરા, કહાની માં આવશે નવો ટ્વીસ્ટ…
પ્રણાલી રાઠોડ અને હર્ષદ ચોપરા સ્ટારર આ સિરિયલમાં ચાહકો અક્ષરા અને અભિમન્યુના એક થવાની રાહ જોઈ રહ્યા છે, પરંતુ વાર્તામાં મેકર્સ અભિનવને અક્ષરાના જીવનમાં લાવ્યા છે. સીરિયલના છેલ્લા એપિસોડમાં જોવા મળ્યું હતું કે અભિનવ અક્ષરા સાથે ક્વોલિટી ટાઈમ વિતાવવા માટે ઘરની બહાર કેટલીક તૈયારીઓ કરે છે, જેનાથી અક્ષરા ખૂબ જ ખુશ છે. તે જ સમયે, […]
Continue Reading